$a$. પ્રોટીનનું સક્રિય રીતે સંશ્લેષણ કરતા હોય તેવા કોષોમાં મોટી અને વધુ કોષકેન્દ્રીકાઓ હાજર હોય છે.
$b$. કોષકેન્દ્રીય છિદ્રો અણુઓની દ્વિદિશ વહનની છુટ આપે છે.
$C$. કોષરસકંકાલ યાંત્રિક આધાર, ગતિશીલતા અને કોષના આકારની જાળવણી માટેની ગ્લાયકોલિપિડ રચના છે.
$d$.સ્ટિરોઇડ અંત:સ્ત્રાવોનું ગોલ્ગીકાય દ્વારા સંશ્લેષણ થાય છે
$R$ : ગોલ્ગીકાય નલિકાઓની બહારની સપાટી તરફ લંબગોળ તથા ગોળ પુટિકાઓમાં જોવા મળે છે.
કોલમ $(I)$ | કોલમ $(II)$ |
$(a)$ મંદવહન | $(p)$ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ વહન , જેમાં શક્તિની જરૂર પડતી નથી |
$(b)$ સક્રિયવહન | $(q)$ સાંદ્રતા ઢોળાશની દિશામાં થતું વહન , જેમાં વાહક અણુઓની જરૂર પડે છે |
$(c)$ અનુકૂલિત પ્રસારણ | $(r)$ સાંદ્રતા ઢોલાશ ની વિરુદ્ધ દિશામાં થતું વહન જેમાં શક્તિ ની જરૂર પડે છે |
$(d)$ આસૃતિ | $(s)$ દ્રાવકના અણુઓનું પ્રસારણ પટલની આરપાર થવાની ક્રિયા |