વનસ્પતિને ઓળખવા માટે પરંપરાગત વર્ગીકરણની પદ્ધતિ યોગ્ય નથી.
  • A
    ઉભયજીવી જાતિઓ
  • B
    કીટકોની જાતિઓ
  • C
    સુક્ષ્મ સજીવો
  • D
    અનાવૃત્ત બીજધારી જાતિઓ છે
Medium
Download our app for free and get startedPlay store
c
Conventional taxonomic methods are not suitable for identifying the microbial species, because many of them cannot be cultured.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાલમાં $....A... $$\;\%$ સસ્તન જાતિઓ અને $...B...$ $\;\%$ અનાવૃત્ત બીજધારી જાતિઓ વિશ્વમાંથી લુપ્ત થવાની દહેશત
    View Solution
  • 2
    હાલમાં જ કયું પ્રાણી લુપ્ત થયું છે?
    View Solution
  • 3
    ભારતનું રાષ્ટ્રીય જલજ પ્રાણી કોણ છે?
    View Solution
  • 4
    ઉષ્ષકટિબંધીય વિસ્તાર ઊસ્ચસ્તરની જાતિ સમૃદ્ધિ દર્શાવે છે, કારણ કે

    $A$. ઉષ્ષકટિબંધીય અક્ષાંશો લાખો વર્ષોથી સાપેક્ષમાં ખલેલ વગરના રહ્યા છે તેથી જાતિ વૈવિધ્યીકરણ માટે લાંબો સમય મળ્યો.

    $B$. ઉષ્ષકટિબંધીય ૫ર્યાવરણ વધુ મૌસમીય (ઋતુકીય) છે.

    $C$. ઉષ્ષકટિબંધીય વિસ્તારમાં વધુ સૌર ઊર્જા પ્રાપ્ય છે.

    $D$. સ્થિર પર્યાવરણ અનોખા વિશીષ્ટિકરણ (નીશ સ્પેશિયલાઇજેશન)ને પ્રોત્સાહિત કરે છે.

    $E$.ઉષ્ષણ કટિબંધીય પર્યાવરણ વધુ સ્થિર અને ભવિષ્ય ભાખવા યોગ્ય છે.

    નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 5
    નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 6
    પરાગનયન નિવસનતંત્રની સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ અને ચામાચીડિયાં દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે. આપેલ સેવાનો સમાવેશ શેમાં કરી શકાય છે ?
    View Solution
  • 7
    નીચેની આકૃતિમાં $'x'$ અને $'y'$ અનુક્રમે શું દર્શાવે છે
    View Solution
  • 8
    પવિત્ર ઉપવનોના સ્થાનને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    કોલમ$-I$ કોલમ$-II$
    $(P)$  ખસી અને જયંતિયા ટેકરીઓ $(I)$  મધ્યપ્રદેશ
    $(Q)$  પશ્ચિમઘાટના વિસ્તારો $(II)$  મેઘાલય
    $(R)$  સરગુજા, ચંદા અને બસ્તર વિસ્તારો $(III)$  કર્ણાટક અને મહારાષ્ટ્ર
    $(S)$  અરવલ્લી ટેકરીઓ $(IV)$  રાજસ્થાન
    View Solution
  • 9
    પ્રાણીઓમાં $70\%$ થી વધુ જાતિ કિટકોની છે એટલે કે, દર $10$ પ્રાણીઓ પૈકી ....... કિટકો છે.
    View Solution
  • 10
    ભારતમાં $\underline {X}$ જેટલી વનસ્પતિઓની જાતિઓ અને તેના કરતા $\underline {Y}$ થી પણ વધારે પ્રાણીઓ ની જાતિઓ નોંધાઈ છે.
    View Solution