Question
વર્ગ $90 -120$ની મધ્યકિંમત __________ છે. $(90,105,115)$

Answer

105

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમી કરણ $2y=11$ ને દ્રીચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં $........$ લખાય. $ (2y-11=0 , 2y+11=0, 0x+2y-11=0 )$
એક ત્રિકોણ માટે $a = 18$ સેમી, $b = 17$ સેમી અને $s = 25$ સેમી હોય, તો $c = .....$ સેમી. $(10, 15, 20).$
કિરણ $OY$' અને કિરણ $OX$ થી સીમિત પ્રદેશને $........$ ચરણ કહે છે. $($દ્રીતીય, તૃતીય, ચતુર્થ$)$
$1$ હેક્ટર $= …………… m^2 $
સમતલને $................$ પરિમાણ હોય છે. $(1, 2, 3)$
$\triangle P Q R$ માં $\angle Q=\angle R$ અને $PQ =8$ સેમી હોય, તો $PR =................$સેમી, $(6, 7, 8)$
જે બિંદુના બંને યામ ઋણ હોય તે બિંદુ $........$ ચરણમાં હોય.
સમતલમાં આવેલું વર્તુળ, તે સમતલના $..............$ ભાગ કરે છે.
$\angle A C D$ એ $\triangle A B C$ નો બહિષ્કોણ છે. જો $\triangle A B C$ માં $\angle A=50^{\circ}$ અને $\angle C=40^{\circ}$ હોય, તો $\angle A C D = ................(90^\circ ,140^\circ ,150^\circ )$
સમલંબ ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ \angle A : \angle B: \angle C : \angle D = ............$ શક્ય છે. $(3:4:5:3 , 3:4:5:6 , 2:3:5:4)$