Question
$m^{4}-256$ ના અવયવ મેળવો.

Answer

$(m-4)(m+4)\left(m^{2}+16\right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ {968}^{\frac{1}{3}} \times {1375}^{\frac{1}{3}} $ ની કિંમત શોધો.
પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:4p^2 – 24p + 36 ÷ 2p – 6 $
$x =  \frac{(-3)}4  , y =  \frac23 $ અને $z =  \frac{(-5)}6 $ નો ઉપયોગ કરીને સાબિત કરો $:$
$x + ( y + z ) = ( x + y ) + z\  ($જૂથનો ગુણધર્મ$)$
$y^{2}-7 y+12$ ના અવયવ મેળવો.
$ - 2 \frac{10}{27} $ નું ઘનમૂળ શોધો
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 56$
સમાંત૨બાજુ ચતુષ્કોણની પરિમિતિ $150$ સેમી છે. તેની એક બાજુએ બીજી બાજુ કરતા $25$ સેમી વધારે છે, તો સમાંતરબાજુ ચતુષ્કોણની બધી બાજુઓની લંબાઈ શોધો.
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 87$
$x^{2}+8 x+16$ ના અવયવ મેળવો.
આવૃતિ વિતરણ પરથી નીચેના પ્રશ્નોનાં જવાબ આપો.
$1)\  5$ કામદારોનો પગાર $380$ રૂ. થી ઓછો અને ................થી વધારે છે?
$2)\  360$ રૂ. થી ઓછો પગાર મળે તેવા કામદારો ................. .
$3)$ કુલ કામદારોની સંખ્યા .................. .