Question
વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે ?

Answer

વરસાદની મોસમ અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ ચાર માસની હોય છે. તેથી તેને ચાર માસનો સમૂહ એટલે કે ચોમાસું કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free