Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવસવારે સળવળ2 Marks
Question
વર્ષિલ જાનકીબહેનને બીજી વાર મળવા શા માટે ગયો ?
✓
Answer
વર્ષિલે જાનકીબહેનને એક કલાક પછી રિવરફ્રન્ટના મુખ્ય પ્રવેશદ્વાર પાસે મળવા કહ્યું હતું. તેથી તે સોમુને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં સોંપીને તે અંગેની જાણ કરવા જાનકીબહેનને બીજી વાર મળવા ગયો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.