Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવધોયો અને ખાધો2 Marks
Question
પહેલવાનને પોતાનાં બચ્ચાં ગમતાં નથી.' $–$ એવી કઈ રીતે ખબર પડી $?$
✓
Answer
પહેલવાનને પોતાનાં બચ્ચાં ગમતાં નથી.' $–$ એવી વાર્તામાં નીચેનાં વાક્યો પરથી ખબર પડી :$–$ પહેલવાન તેમની તરફ ત્રાંસી નજર નાખતો રહેતો અને ઘણી વાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો.$-$ પહેલવાને બચ્ચાને એવો જોરદાર ફટકો લગાવીને હવામાં અધ્ધર ઊડાડ્યું અને તે રાડારાડી કરવા લાગ્યું.$–$ પહેલવાને બચ્ચાની ગરદન દાંતમાં પકડી તેને પાણીમાં ઊંડું ડુબાડી દીધું.$–$ પહેલવાને એક બચ્ચાને ઝપટમાં લઈ લીધેલું. લગભગ ત્રીસ દીધું.કિલોગ્રામ જેટલા વજનના બચ્ચાને હવામાં ફંગોળી દીધું.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.