MCQ
વર્તૂળ $x^2 + y^2 + 6y = 0$ કોને સ્પર્શેં છે ?
  • A
    $x$-અક્ષને બિંદુ $(3, 0)$ આગળ
  • B
    $x$ -અક્ષને ઉગમબિંદુ આગળ
  • C
    $y$-અક્ષને ઉગમબિંદુ આગળ
  • D
    રેખા $y + 3 = 0$ ને

Answer

Given the equation of circle,

$\therefore x^2+y^2+6 y=0$

$\Rightarrow x^2+y^2+6 y+3^2-3^2=0$

$\Rightarrow x^2+(y+3)^2=9$

Here, radius $=3$ and center $=(0,-3)$

So, it touches $x$-axis at origin.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો રેખાઓ $3x - 4y - 7 = 0$ અને $2x - 3y - 5 = 0$ એ $49\pi$ ચોરસ એકમ ક્ષેત્રફળ વાળા વર્તૂળના બે વ્યાસ હોય, તો વર્તૂળનું સમીકરણ :
ધારોકે $H: \frac{-x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ અતિવલય છે, જેની ઉત્કેન્દ્રતા $\sqrt{3}$ અને નાભીલંબની લંબાઈ $4 \sqrt{3}$ છે. ધારોકે $(\alpha, 6), \alpha>0$ એ $H$ પર છે. જો બિંદુ ( $\alpha, 6)$ ના નાભ્યાંતરોનો ગુણાકાર $\beta$ હોય, તો $\alpha^2+\beta=$............
એક માહિતી માટે $\sum_{i=1}^{10} (x_i - 25)=0$ અને $\sum_{i=1}^{10} (x_i - 25)^2=160$ હોય, તો ચલનાંક $..........$
જો $\omega ,{\omega ^2}$ એ એકના ઘનમૂળ હોય ,તો $(1 - \omega + {\omega ^2})\,{(1 - {\omega ^2} + \omega )^6}$= . . .
એક પાર્ટીંમાં $15$ વ્યક્તિઓ છે અને દરેક વ્યક્તિ બીજા સાથે હાથ મિલાવે છે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી થાય ?
આપેલ ચાર બિંદુઓ $(2, 1), (1, 4), (4, 5), (5, 2)$ એ .......... બનાવે છે 
ધારોકે રેખા $\mathrm{L}: \sqrt{2} x+y=\alpha$ એ, વર્તુળ $x^2+y^2=3$ અને પરવલય $x^2=2 y$ ના છેદબિંદુ $\mathrm{P}$ (પ્રથમ ચરણમાં આવેલ) માંથી પસાર થાય છે. ધારોકે રેખા $L$ એ સમાન ત્રિજ્યા $2 \sqrt{3}$ વાળા બે વર્તુળો $C_1$ અને $C_2$ ને સ્પર્શે છે. ને વર્તુળો $C_1$ અને $C_2$ નાં કેન્દ્રો અનુક્રમે $Q_1$ અને $Q_2$ એ $y$-અક્ષ પર આવેલાં હોય, તો ત્રિકોણ $\mathrm{PQ}_1 Q_2$ ના ક્ષેત્રફળનો વર્ગ........................... થાય.
કોઈ પૂર્ણાક સંખ્યા $k$ માટે જો $w_k$ = $\cos \left( {\frac{{k\pi }}{{11}}} \right) + i\,\sin \left( { \frac{{k\pi }}{{11}}} \right)$ જ્યાં $i$ = $\sqrt {-1}$  હોય તો સમીકરણ $\frac{{\sum\limits_{k = 1}^8 {\left| {{w_{2k + 1}} - {w_{2k}}} \right|} }}{{\sum\limits_{k = 1}^4 {\left| {{w_{3k - 1}} - {w_{3k - 2}}} \right|} }}$ ની કિમત મેળવો 
જો સમીકરણ ${{x}^{3}}-6{{x}^{2}}+11x-6=0$ નાં ક્રમિક બીજ વચ્ચેનો તફાવત ......... હોય.
$(2023)^{2023}$ ને $35$ વડે ભાગતા મળતા શેષ $..............$ છે.