MCQ
વર્તુળો  ${x^2} + {y^2} - 2x - 4y = 0$ અને ${x^2} + {y^2} - 8y - 4 = 0$ એ. . . . 
  • અંદરની બાજુએ સ્પર્શે
  • B
    બહારની બાજુએ સ્પર્શે
  • C
    બે બિંદુઓ માં છેદે છે
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
અંદરની બાજુએ સ્પર્શે
(a) ${C_1}(1,\;2),\;{C_2}(0,\;4),\;{R_1} = \sqrt 5 ,\;{R_2} = 2\sqrt 5 $

${C_1}{C_2} = \sqrt 5 $ and ${C_1}{C_2} = \;|{R_2} - {R_1}|$

Hence circles touch internally.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$u=\frac{2 z+i}{z-k i}, z=x+i y$ અને $k>0$ છે જો વક્ર $\operatorname{Re}( u )+\operatorname{Im}( u )=1$ દ્વારા દર્શાવે અને $y$-અક્ષને બિંદુઓ $P$ અને $Q$ એ છેદે છે જ્યાં $P Q=5,$ હોય તો $k$ ની કિમત મેળવો 
$p :$ પ્રત્યેક વાસ્તવિક સંખ્યા માટે $x > 1$ અથવા $x < 1$ છે તો નિષેધ ‘...........’
ધારોકે એક સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ $a$ અને સામાન્ય ગુણોતર $r$ ધન પૂર્ણાકો છે.જો તેના પ્રથમ ત્રણ પદોના વર્ગોનો સરવાળો $33033$ હોય,તો આા ત્રણ પદોનો સરવાળો $.........$ થાય.
પત્તાના ઢગલામાંથી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરવામાં આવે છે. આ પત્તુ લાલ રંગનું  અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે ?
જો ગણ $\{1, 2,3, 4, 5, 6, 7, 8\}$ માંથી એક પછી એક એમ પુનરાવર્તન સિવાય બે સંખ્યા પસંદ કરવામા આવે તો બન્ને સંખ્યાઓ $5$ કરતા નાની હોય તેની સંભાવના મેળવો. 
$'VOWELS'$ શબ્દનો ઉપયોગ કરી ને છ મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમાં બધાજ વ્યંજન એકસાથે ન આવે.
સંખ્યાઓ $3, 4, 5, 6, 7 $ નું સરેરાશ વિચલન શોધો.
વધતી સમાંતર શ્રેણીમાં ચાર ક્રમિક પૂર્ણાકો લો. તેમાંનો એક પૂર્ણાક બાકીના ત્રણ પૂર્ણાકોના વર્ગના સરવાળા બરાબર છે. તો બધી જ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ?
ધારો કે  $\mathrm{A}=\{1,2,3, \ldots ., 7\}$ અને ધારો કે  $\mathrm{P}(\mathrm{A})$ એ $\mathrm{A}$ નો ઘાતગણ દર્શાવે છે.જો $\mathrm{a} \in f(\mathrm{a}), \forall \mathrm{a} \in \mathrm{A}$ થાય તેવા વિધેયો $f: \mathrm{A} \rightarrow \mathrm{P}(\mathrm{A})$ ની સંખ્યા $\mathrm{m}^{\mathrm{n}}$ હોય, $\mathrm{m}$ તથા $\mathrm{n} \in \mathrm{N}$ અને $\mathrm{m}$ ન્યૂનતમ છે, તો $\mathrm{m}+\mathrm{n}=$_________. 
$4 cos 36^0 + cot \left(7 \frac{1}{2}\right) ^0 = \sqrt{n_1} + \sqrt{n _2} + \sqrt{n _3} + \sqrt{n _4} + \sqrt{n _5} + \sqrt{n _6}$ તો $\sum_{i=1}^{6} n_i ^2 = ....... $