Question
વસુદેવદાદા અભિમન્યુને કોનાં પરાક્રમોની કથા સંભળાવતા?

Answer

વસુદેવદાદા અભિમન્યુને કૃષ્ણમામા અને બલરામમામાનાં પરાક્રમોની કથા સંભળાવતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free