Question
પ્રવાસ અને પર્યટનમાં શો ફેર?

Answer

પ્રવાસ લાંબો હોય અને પર્યટન ટૂંકું હોય, પ્રવાસ થોડા વધારે દિવસનો અને દૂરના સ્થળો માટે હોય, પર્યટન એકાદ-બે દિવસનું અને નજીકના સ્થળો માટે હોય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free