Question
વ્યાખ્યા આપો : આવૃત્તિ

Answer

કોઈ ચોક્કસ નોંધ કેટલી વખત બની તે દર્શાવતી સંખ્યાને આવૃત્તિ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

લંબચોરસની લંબાઈ અને પહોળાઈના મૅપ માટે નીચે આપેલી એકપદીની જોડનો ઉપયોગ કરીને લંબચોરસનું ક્ષેત્રફળ શોધો $: (10 m, 5 n)$
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો : $ (z + 5)^2 = z^2 + 25 $
નીચેની સંખ્યાઓના ઘનના એકમનો અંક લખો $: 34^ 3 $
કેવી રીતે એક ચોરસ એલંબચોરસ છે તે વિગતવાર સમજાવો.
શું $ □\ \text{PQRS }$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ હોઈ શકે ? જો $ □\ \text{PQRS} $ માં માત્ર $ \overline {PS} $ અને $ \overline {QR} $સમાંતર હોય તો $?$
નિત્યસમ $(II)$ નો ઉ૫યોગ કરીને$, (i) \ (4 p-3 q)^{2}\  (ii) \ (4.9)^{2}$ શોધો.
ગુણાકાર શોધો. $ (4p^2 + 5p + 7)\times 3p $
દ્વીપદી ગુણાકાર કરો: $(\frac{3}{4}a^2 + 3b^2) $ અને $ 4(a^2 – \frac{2}{3}b^2) $
શું $ □\text{PQRS} $ એ સમાંતરબાજુ ચતુષ્કોણ હોઈ શકે ? જો $ □\text{PQRS} $ માં માત્ર $\text{PQ = RS}$ હોય તો $?$
ગાણિતિક વિધાનોમાંથી ભૂલ શોધો અને તેને સુધારો $: (a + 4) (a + 2) = a^2 + 8 $