Question
વ્યાખ્યા આપો: અવયવી

Answer

કોઈ પણ સંખ્યાના પ્રાકૃતિક સંખ્યા સાથેના ગુણાકારને તે સંખ્યાના અવયવી કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

મિશ્ર અપૂર્ણાકમાં દર્શાવો :$\frac{29}{6}$

આકૃતિના માપના આધારે પરિમિતિ શોધો.

નિયમિત પંચકોણની બાજુની લંબાઈ $l$ હોય, તો નિયમિત પંચકોણની પરિમિતિ કેટલી થાય?
બસ દ્વારા $D$ થી $G$ સુધીનું કપાયેલ કુલ અંતર શોધો.
આપણે $(-5)$ પર છીએ. $2$ પર પહોંચવા માટે કઈ દિશામાં અને કેટલા ડગલાં ચાલવું પડે?
નીચે આપેલ પદાવલિ સમીકરણ છે કે નહીં તે જણાવો. તમારા જવાબનું કારણ આપો. જો તે સમીકરણ હોય, તો તેમાં કયો ચલ છે તે જણાવો: $7 = (11 \times 5) - (12 \times 4)$
'કોઈ એક સંખ્યામાં $13$ ઉમેરતાં' તેનું ગાણિતિક સૂત્ર શું મળે?
નીચેના માટે કારણ આપો: લંબચોરસને વિશિષ્ટ સમાંતરબાજુ ચતુષ્કોણ કહી શકાય.
નીચે આપેલી સંખ્યાઓમાંથી વિભાજ્ય સંખ્યા ઓળખો: $53, 59, 63$
$5983$ ની તરત આગળની સંખ્યા લખો: ..........