Question
વ્યાખ્યા આપો : ચોરસ

Answer

ચોરસ : જેની ચારેય બાજુઓ એકરૂપ હોય તથા ચારેય ખૂણા એકરૂપ હોય તથા ચારેય ખૂણા એકરૂપ હોય તેવા ચતુષ્કોણ ને ચોરસ કહે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sqrt[4]{(49)^{-2}}$ ની કિંમત જણાવો.
ત્રિકોણમાં તેની બાજુઓના માપને ચડતા ક્રમમાં લખો : $ \triangle ABC $ માં $ \angle B = 70^\circ $ અને $ \angle C = 20^\circ $
$\frac{22}{7}$એ કેવી સંખ્યા છે– સંમેય કે અસંમેય?
$2.1$ સેમી ત્રિજ્યા વાળા ગોળાનું ઘનફળ શોધો.
નીચે દર્શાવેલ દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપેદર્શાવો અને દરેકમાં $a, b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $2x + 3y = 4.37$
$AB$ એક રેખાખંડ છે અને $P $ તેનું મધ્યબિંદુ છે અને જેથી $\angle BAD = \angle ABE$ અને $\angle EPA = \angle DPB$ થાય તેવા બિંદુઓ $D$ તથા $E$ રેખા $AB$ ની એક બાજુએ આવેલ છે.સાબિત કરો કે,$(i) AD = BE$
વર્તુળનું ચાપ આપ્યું છે. વર્તુળ પૂર્ણ કરો.
એક શંકુના પાયાની ત્રિજ્યા $14$ સેમી અને ઊંચાઈ $15$ સેમી છે , તો આ શંકુનું ઘનફળ કેટલું હોય ?
જો $(2 x+3)(3 x-1)=6 x^2+k x-3$ હોય, તો k શોધો.
થેલ્સ કયા દેશનો વતની હતો ?