Question
વ્યખ્યાઆપો : ચતુષ્કોણ (Quadrilateral)

Answer

ચાર બંધ રેખાઓથી બનતીઆકૃતિને ચતુષ્કોણ કહે છે. $ABCD \ =$ રેખાખંડ $AB\ U$ રેખાખંડ $BC\ U$ રેખાખંડ $CD\ U$ રેખાખંડ $AD$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો.
આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો.
સરકસમાં કામ કરતો મોટરસાઇકલ-સવાર $7$ મી વ્યાસવાળા પોલા ગોલુકમાં પ્રદર્શન કરે છે. મોટરસાઇકલ-સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો.
$\frac{22}{7}$એ કેવી સંખ્યા છે– સંમેય કે અસંમેય?
જો $x^{\frac{1}{16}}=64^{\frac{1}{32}}$ હોય, તો ની કિંમત શોધો.
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $2x + 3y = 4.37$.
નીચે દર્શાવેલ દરેક સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપેદર્શાવો અને દરેકમાં $a, b $અને $c$ ની કિંમતો દર્શાવો : $4 = 5x - 3y$
શું યુક્લીડની પાંચમી પૂર્વધારણા પરથી સમાંતર રેખાઓનું અસ્તિત્વ નક્કી થાય છે ? સ્પષ્ટ કરો .
સમતલને કેટલા પરિમાણ હોય છે?
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય $?$ કારણ સહિત ઉત્તર આપો.દરેક સંમેય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે.