Question
સમતલને કેટલા પરિમાણ હોય છે?

Answer

બે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $2x = -5y$
સાદું રૂપ આપો. $ \frac{7^{\frac{1}{5}}}{7^{\frac{1}{3}}} $
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. $(i)  \ 3$ 
નીચે આપેલી બહુપદી : $ 5t - \sqrt{7} $ ની ઘાત $............$ છે.
$0.21$ મી વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતા પાણીનું કદ શોધો.
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c $ની કિંમતો દર્શાવો : $4 = 5x – 3y$
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય $?$ કારણ સહિત ઉત્તર આપો.દરેક વાસ્તવિક સંખ્યા એ અસંમેય સંખ્યા છે.
ચકાસો કે $-2$ અને $2 $ બહુપદી $x+2$ ના શૂન્યો છે કે નહિ
નીચે આપેલા સમીકરણના બે ઉકેલ શોધો : $3y + 4 = 0$
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{2}{11}$