Question
વ્યખ્યાઆપો : રેખા

Answer

રેખા એ એવાં બિંદુઓનો ગણ છે જેને ખેંચેલા દોરા અથવા બંને બાજુથી અંત વગર વિસ્તરેલી માપપટ્ટીની ધાર સાથે સરખાવી શકાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વર્ગ $1-3$ની મધ્યકિંમત જણાવો.
યામ-સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું હોય છે?
વ્યાખ્યા આપો : રેખાખંડ
તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી પાંચ ગૌણ માહિતીની યાદી બનાવો.
અવલોકનો $62, 87, 82, 71, 75, 77, 83, 91$ નો મધ્યસ્થ શોધો.
$ABC$ ત્રિકોણ છે. જે $\triangle A B C$ નાં ત્રણેય શિરોબિંદુઓથી સમાનઅંતરે આવેલ હોય એવું બિંદુ $\triangle A B C$ નાં અંદરના ભાગમાં મેળવો.
​​​​​​​
નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણસ્વરૂપે દર્શાવો. $x = -5$
નીચે આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $ x^10+ y^3 + t^50 $
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો. $(i)  \ 3$ 
નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો : $7 x^3$