Question
વ્યખ્યાઆપો : સમાંતર રેખાઓ $($Parallel lines$)$

Answer




 
 
  • $\leftrightarrow \ l$
  • $\leftrightarrow \ m$
  • જો બે સમતલીય રેખાઓ વચ્ચેનું અંતર હંમેશા સરખું હોય છે.
  • એક જ સમતલમાંઆવેલી બે ભિન્ન રેખાઓ
  • પરસ્પર છેદતી ન હોય તો
  • તે રેખાઓ સમાંતર છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બે પૂરકકોણના માપનું પ્રમાણ 5 : 7 હોય, તો તે પૈકી નાના ખૂણાનું માપ શોધો.
5 સેમી અને 3 સેમી ત્રિજ્યાવાળાં બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેમી છે. સામાન્ય જીવાની લંભાઈ શોધો.
$7$ સેમી ત્રિજ્યાવાળાં ગોલકની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
સીધો ગુણાકાર કર્યા વગર 72 x 68 ની કિંમત શોધો.
જો (4, 3) એ 3x-4y = kનો એક ઉકેલ હોય, તો k ની કિંમત શોધો.
$ \angle A $ અને $ \angle B $ કોટિકોણો છે . જો $ \angle A = \angle x + 20^\circ $ અને $ \angle B = x - 10^\circ $ હોય , તો $ \angle A $ અને $ \angle B $ શોધો .
$y = 3$ સમીકરણનું $(i)$ એક ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો.
ગણિતશાસ્ત્રી થેલ્સના ખ્યાતનામ વિદ્યાર્થીનું નામ જણાવો.
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય $?$ કારણ સહિત ઉત્તર આપો.દરેક વાસ્તવિક સંખ્યા એ અસંમેય સંખ્યા છે.
$\sqrt[4]{(49)^{-2}}$ ની કિંમત જણાવો.