Question
વ્યક્તિવાચક સંજ્ઞા:
લીમડો આરોગ્ય માટે ફાયદાકારક છે.

Answer

લીમડો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
મોર વધુ ઊંચે ઊડી શકતો નથી. તેનાં પીંછાં ભારે હોય છે.
ભાવને અનુરૂપ કાવ્યપંક્તિઓ લખો:
હે સર્જનહાર, અમારા હૃદયના રસ્તાઓ તો સાવ નાના છે. હૃદયના ભાવોને વિશાળ બનાવીને બધાંની મદદ કરવા યોગ્ય બનાવો.
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
હસવું + પડવું
ચિત્ર વિશે એક વાક્ય લખો:
Image
ક્રિયાવિશેષણ ઓળખાવો :
રમા નિયમિત વાચન કરે છે.
વ્યક્તિવાચક સંજ્ઞા:
દિવાળીમાં ફટાકડા ફોડવાની મજા આવે.
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
ખુશ થઈને પરિણામથી શાબાશી આપી તેને પપ્પાએ મોન્ટુના.
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
મને ગિલ્લીદંડો કે ક્રિકેટ બંને રમત ગમે છે.
જાતિવાચક સંજ્ઞા :
બકરીનું દૂધ ગુણકારી હોય છે
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
ફાડવું + લેવું