વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષે યાન વિશે કહ્યું, "એક યાન આસપાસ ચકરાવો લે છે. બીજું હજી દૂર છે, પરંતુ આવે છે અહીં જ. આ યાનો પડોશના ગ્રહમાંથી આવતાં હશે તેમ આપણા કમ્પ્યૂટરને લાગે છે. આપણે શાં પગલાં લેવાં તે નક્કી કરવું જોઈએ."
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.