MCQ
x + 1 એ _________ બહુપદીનો અવયવ છે.
  • A
    $x^3+x^2-x+1$
  • $x^3+x^2+x+1$
  • C
    $x^4+x^3+x^2+1$
  • D
    $x^4+3 x^3+3 x^2+x+1$

Answer

Correct option: B.
$x^3+x^2+x+1$
$x^3+x^2+x+1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ત્રિકોણની બે બાજુઓનાં માપ $9$ સેમી અને $10$ સેમી છે . જો ત્રિકોણની પરિમિતિ $36$ સેમી હોય , તો ત્રિકોણનું ક્ષેત્રફળ $= …………. \ cm^2 $.
ત્રણ સમરેખ બિંદુમાંથી $.........$ રેખા $/$  રેખાઓ પસાર થાય .
જો $(x-1)$ એ $ P(x) = 4x^3 + 3x^2 – 4x + k $ નો એક અવયવ હોય , તો $k = ……….$
$(2.8, 4.9)$ એ $.........$ ચરણનું બિંદુ છે.
દ્વિચલ સુરેખ સમીકરણને $…………..$ ઉકેલ હોય છે.
$4 . \overline{185}$ = _____
જે ત્રિકોણની બાજુઓનાં માપ $6$ સેમી,  $8$ સેમી અને $10$ સેમી હોય, તે ત્રિકોણનું ક્ષેત્રફળ $............... $ સેમી થાય.
$\frac{1}{7+\sqrt{5}}$ ના છેદનો સંમેયકારક અવયવ_________છે.
એક ચક્રીય ચતુષ્કોણના બે ખૂણાઓનાં માપ $40^\circ$ અને $110^\circ $ છે , તો બાકીના બે ખૂણાઓનાં માપ અનુક્રમે $…………..$ હોય .
જો $f = ......$ હોય, તો $f = \big(\frac{1}{2}\big)c + 32$  માટે $f = c$ થાય.