Question
$x = - 1$ માટે નીચેની પદાવલિની કિંમત શોધો : $2x - 7$

Answer

$-9$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વર્તુળની ત્રિજ્યા $7$ સેમી છે, તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો.
$3-D$ વસ્તુઓનાં પાંચ નામ લખો :
પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : આકાશગંગામાં સરેરાશ $100,000,000,000$ તારાઓ છે.
વિજય સાત વિષયોમાં નીચે મુજબના ગુણ પ્રાપ્ત કરે છે $: 73, 54, 60, 82, 93, 65, 77$ તો તેના સરાસરી ગુણ શોધો.
નામ આપો : એકમાત્ર રેખિક સંમિતિ હોય પણ પરિભ્રમણીય સંમિતિ ન હોય તેવો ત્રિકોણ .
જો બે રેખા છેદે , તો હંમેશાં કાટખૂણે જ છેદે ?
એક વર્ગમાં એક દિવસે $56$ વિદ્યાર્થીઓમાંથી $7$ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા, તો કેટલા ટકા વિદ્યાર્થી ગેરહાજર રહ્યા કહેવાય?
નીચેના આકારો બલ્બની નીચે રાખતાં પડછાયા જઇ બર્ન રાખતા પડછાયાનો આકાર લખો :
પુસ્તક
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $7243689$
પ્રમાણિત સ્વરૂપમાં લખો : $891246$