Question
$X + 7Y = 10$ સમીકરણના બે ભિન્ન ઉકેલ શોધો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આકૃતિમાં $x$ અને $y$ નાં માપ શોધો અને બતાવો કે $AB \| CD$ છે.
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: y = - x +2$
જો $x = 7-4 \sqrt{3}$ હોય, તો $x^2+\frac{1}{x^2}$ ની કિંમત શોધો.
આપેલી બહુપદીને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો:
$x^3+5 x^2+12$
જો બિંદુ $(a,a -2)$ એ સમીકરણ $3x + 5y = 30$ ના આલેખ પરનું બિંદુ હોય, તો $a$ ની કિંમત શોધો.
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x + 5y = 20
શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $308$ સેમી$^2$ અને તેની ત્રાંસી ઊંચાઈ $14$ સેમી છે. આ શંકુની $(i)$ પાયાની ત્રિજ્યા અને $(ii)$ વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
કિંમત મેળવો:
$(995)^3$
$ x^3 + 6x^2 – 2x - 5 $ નો એક અવયવ $x-1$ છે કે કેમ તે તપાસો.
આપેલ બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો. $p(x)=(x+1)(x-2), x=-1,2$