Question
x-અક્ષ પરનાં બધાં બિંદુ માટે ભુજ_________ છે.

Answer

0

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચતુષ્કોણ $\text{ABCD}$ માં $\angle A=\angle B=100^{\circ}$ અને $\angle C=80^{\circ}$ હોય, તો $\angle D........(80^\circ , 100^\circ , 120^\circ )$
$\angle A C D$ એ $\triangle A B C$ નો બહિષ્કોણ છે. જો $\triangle A B C$ માં $\angle A=50^{\circ}$ અને $\angle C=40^{\circ}$ હોય, તો $\angle A C D = ................(90^\circ ,140^\circ ,150^\circ )$
સ્તંભાલેખમાં $y-$અક્ષ પર __________ દર્શાવવામાં આવે છે. (આવૃત્તિઓ, વર્ગસીમાબિંદુઓ, મધ્યકિંમતો)
સમબાજુ ચતુષ્કોરાની બાજુરોનાં મધ્યબિંદુઓને ક્રમ માં જોડવાથી $..............$ મળે.
સમતલને $................$ પરિમાણ હોય છે. $(1, 2, 3)$
એક ગોળા ની સપાટી નું ક્ષેત્રફળ $2464\ cm ^2$ થાય, તો તેનો વ્યાસ $................$ સેમી થાય. $(7, 14, 28)$
$(2 x+5)(2 x-5)=................\left(x^2-5,2 x^2-25,4 x^2-25\right)$.
સમીકરણ $3x + y = 5$ ને પ્રમાણિત સ્વરૂપે $................$ લખાય. $(3x + y - 5 =0, y = 5 - 3x , 3x + y + 5 = 0)$
$ \triangle ABC $ માં $AB = 15$ સેમી, $BC = 20$ સેમી અને $CA = 25$ સેમી હોય, તો $ \triangle ABC $નું ક્ષેત્રફળ $...........$ સેમી થાય. $(300, 250, 150)$
ગોળાની વકસપાટીનું ક્ષેત્રફળ $= ...................$