Question
ગોળાની વકસપાટીનું ક્ષેત્રફળ $= ...................$

Answer

$ 4 \pi r^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle PQR $ માં $PQ = 7$ સેમી અને $PR = 9$ સેમી હોય, તો $ \triangle PQR $ ની પરિમિતિ $...........$ સેમીથી અધિક જ હોય. $(18, 20, 25)$
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે. જો $\angle A P B = 110^\circ$ હોય, તો $\angle C P D =................(55^\circ , 110^\circ , 35^\circ)$
$13$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $24$ સેમી લંબાઈની જીવા વર્તુળના કેન્દ્રથી $...........$ સેમી અંતરે હોય. $(6, 5, 6.5)$
ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ \angle A = \angle B = 100^\circ $ અને $ \angle C = 80^\circ $ હોય, તો $ \angle D  ………… (80^\circ , 100^\circ , 120^\circ )$
જે વિધાન સાબિત કરવામાં આવે તેને _________ કહે છે. (સાધ્ય, પ્રમેય, પક્ષ)
આવૃત્તિ બહકોણમાં $x-$અક્ષ પર __________ દર્શાવવામાં આવે છે. (આવૃત્તિ, મધ્યકિંમત, અધઃસીમા)
સમાન વર્ગલંબાઈ ધરાવતા એક આવૃત્તિ-વિતરણના બે ક્રમિક વર્ગોની મધ્યકિંમત $72$ અને $77$ હોય, તો વર્ગલંબાઈ __________ હોય. $(5,75,6)$
જો $x^2-x-56=(x+m)(x+n)$ હોય, તો $m+n=$ ________. (-15, 15, -1)
સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ $=……………$
જો $(3,2)$ એ સમીકરણ $5x-ay=7$ નો એક ઉકેલ હોય ,તો $a= ........... .$