\(E _{0}=540\,Vm ^{-1}\)
\(B _{0}=\frac{ E _{0}}{ C }=\frac{540}{3 \times 10^{8}}=18 \times 10^{-7}\,T\)
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(A)$ માઈક્રોતરંગો | $(I)$ $400\,nm$ થી $1\,nm$ |
$(B)$ પારજાંબલી | $(II)$ $1\,nm$ થી $10^{-3}\,nm$ |
$(C)$ $X-$કિરણો | $(III)$ $1\,mn$ થી $700\,nm$ |
$(D)$ પારરકત | $(IV)$ $0.1\,m$ થી $1\,mm$ |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.
સૂચિ$-I$ | સૂચિ $-II$ |
$UV$ કિરણો | $(i)$ જમીનમાં રહેલ પાઈપલાઈનમાં લીકેજ શોધવા |
$X-$ કિરણો | $(ii)$ પાણીના શુદ્ધિકરણ |
સુક્ષમ તરંગો | $(iii)$ સંદેશા વ્યવહાર,રડાર |
પારરક્ત કિરણો | $(iv)$ ધુમ્મસવાળા દિવસોમાં દ્રશ્યતા વધારવા માટે |