MCQ
$x$ ના કયા મૂલ્ય માટે $\left[ {\begin{array}{{}{c}}2&0&7\\0&1&0\\1&{ - 2}&1\end{array}} \right]\left[ {\begin{array}{*{20}{c}}{ - x}&{14x}&{7x}\\0&1&0\\x&{ - 4x}&{ - 2x}\end{array}} \right]$ નો ગુણાકાર એકમ શ્રેણિક થાય ?
  • A
    $\frac{1}{2}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $\frac{1}{4}$
  • $\frac{1}{5}$

Answer

Correct option: D.
$\frac{1}{5}$
D

$\left[ {\begin{array}{{}{c}}{ - 2x + 0 + 7x}&{28x + 0 - 28x}&{14x + 0 - 14x}\\0&1&0\\{ - x + 0 + x}&{14x - 2 - 4x}&{7x + 0 - 2x}\end{array}} \right] = I$

$\therefore \left[ {\begin{array}{{}{c}}{5x}&0&0\\0&1&0\\0&{10x - 2}&{5x}\end{array}} \right] = \left[ {\begin{array}{{}{c}}1&0&0\\0&1&0\\0&0&1\end{array}} \right]$

$\therefore x = \frac{1}{5}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણની સંહતિ $x + y + z = \lambda ,$ $5x - y + \mu z = 10$, $2x + 3y - z = 6$ ને એકાકી ઉકેલ ધરાવે તેનો આધાર . . . પર છે.
ધારોકે $A =\left[\begin{array}{cc}1 & -1 \\ 2 & \alpha\end{array}\right]$ અને $B =\left[\begin{array}{ll}\beta & 1 \\ 1 & 0\end{array}\right] \alpha, \beta \in R$. ધારોકે $\alpha_{1}$ એ $\alpha$ ની એવી કિંમત છે કે જે  $( A + B )^{2}= A ^{2}+\left[\begin{array}{ll}2 & 2 \\ 2 & 2\end{array}\right]$ નું સમાધાન કરે છે અને $\alpha_{2}$ એ $\alpha$ ની એવી કિંમત છે કે જે $( A + B )^{2}= B ^{2}$ નું સમાઘાન કરે છે. તો $\left|\alpha_{1}-\alpha_{2}\right|=$
સમીકરણ $\frac{{dy}}{{dx}} + \sqrt {\frac{{1 - {y^2}}}{{1 - {x^2}}}} = 0$ નો ઉકેલ મેળવો.
જો  $\ln \left( {\left( {e - 1} \right){e^{xy}} + {x^2}} \right) = {x^2} + {y^2}$ તો  ${\left. {\frac{{dy}}{{dx}}} \right|_{\left( {1,0} \right)}}$   મેળવો.
${d \over {dx}}\left\{ {{{\cos }^{ - 1}}\left( {{{1 - {x^2}} \over {1 + {x^2}}}} \right)} \right\} = $
$x$ ની .. . કિમત માટે વિધેય $f(x) = {x^2} - 2x$ એ ઘટતું વિધેય છે .
$f : N \rightarrow N , f( x )= x +(-1)^{ x -1}$ હોય તો $f^{-1}( x )=\ ..........$
ધારો કે જેનો દીક ગુણોતર $1,-4,2$ હોય તેવી એક રેખા, $\frac{x-7}{3}=\frac{y-1}{-1}=\frac{z+2}{1}$ અને $\frac{x}{2}=\frac{y-7}{3}=\frac{z}{1}$ રેખાઓને $A$ અને  $B$ માં છેડે છે. તો $( AB )^{2}$ = ..........
$\int_{}^{} {{e^{\sqrt x }}\;dx} $ =

($A$ એ સ્વૈર અચળાંક છે)

$\int_{ - \pi /4}^{\pi /2} {{e^{ - x}}\sin x\,dx} = $