MCQ
$x$ ની કેટલી કિમત માટે $sin2x + sin4x = 2$ થાય 
  • A
    $0$
  • B
    $1$
  • C
    અનત
  • D
    આમાંથી એક પણ નહીં

Answer

$\sin 2 x+\sin 4 x=2$

$\sin 2 x=1, \sin 4 x=1$

$2 \mathrm{x}=\mathrm{n} \pi+(-1)^{\mathrm{n}} \frac{\pi}{2}, 4 \mathrm{x}=\mathrm{m} \pi+(-1)^{\mathrm{m}} \frac{\pi}{2}$

$x=\frac{n \pi}{2}+(-1)^{n} \frac{\pi}{4}, \quad x=\frac{m \pi}{4}+(-1)^{m} \frac{\pi}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(-5, 1)$ અને $(3, 2) $ બિંદુઓને જોડતી રેખા ચલબિંદુ આગળ કાટકોણ બનાવે છે. તો બિંદુનો બિંદુપથ શોધો.
ઉગમબિંદુ $O$ માંથી પસાર થતી સુરેખા, સમાંતર રેખાઓ $4x + 2y = 9$ અને $2x + y - 6 = 0$ અનુક્રમે $P$ અને $Q$ આગળ મળે છે તો બિંદુ $O$ રેખાખંડ $PQ$ ને કયા ગુણોત્તરમાં ભાગશે ?
$^n{P_r}$ =  
જો $A, B, C$ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓ હોય તથા $P(A) = 0.4$ અને $2P(B) = P(C)$ હોય, તો $P(B \cup C)=$ ........
જો $A$  અને  $B$  વ્યાખ્યાયિત હોય $A = \{ (x,\,y):y = {1 \over x},\,0 \ne x \in R\} $ $B = \{ (x,y):y =  - x,x \in R\} $,તો
ઉપવલય $\frac{x^2}{a^2}+\frac{y^2}{b^2}=1$ નો $\triangle S B S^{\prime}$ સમભુજ હોય, તો તે ઉપવલયની ઉત્કેન્દ્રતા _____________ થાય.
જો સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજ $\alpha$ અને $\beta$ હોય, તો $cx^2 + bx + a = 0$ ના બીજ કયા હોય ?
પરવલય $y^{2}=6 x$ ને એક સ્પર્શક દોરેલ છે, જે રેખા $2 x+y=1$ ને લંબ છે. નીચેના માંથી ક્યું બિંદુ તેની પર આવેલું નથી ?
$\frac{x}{a}\,\, + \,\,\frac{y}{b}\,\, = \,\,1$ એ ચલિત રેખા છે કે જેથી $\frac{1}{{{a^2}}}\, + \,\,\frac{1}{{{b^2}}}\,\, = \,\,\frac{1}{{{c^2}}}$ તો ઉગમબિંદુમાંથી રેખા પરના લંબપાદનું બિંદુપથ :
જો  ${N_a} = [an:n \in N\} ,$ તો  ${N_5} \cap {N_7} = $