MCQ
$ x^2 -23x + 120 $ ના અવયવ $.........$
  • A
    $(x - 24) (x - 5)$
  • B
    $(x - 40) (x - 3)$
  • C
    $(x - 20) (x - 6)$
  • $(x - 15) (x - 8)$

Answer

Correct option: D.
$(x - 15) (x - 8)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x^2-x-56=(x+m)(x+n)$ હોય, તો m + n = _________
(3.5, 4.7) એ _________ ચરણનું બિંદુ છે.
જો (a. b) અને (b. a) એક જ બિંદુ દર્શાવતા હોય, તો ________ શક્ય છે.
$.........$ એ $3x + 2y = 18$ ના આલેખ પરનું બિંદુ નથી.
$x^2-8 x-20=(x+a)(x+b)$ હોય તો ab = ______ .
$P$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $20$ સેમી છે. તેની જીવા $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર $ 6$ સેમી હોય, તો $AB =................$ સેમી.
સમીકરણ $x + y = 11$ નો આલેખ પ્રથમ ચરણ ઉપરાંત $.........$ માંથી પસાર થાય.
એક શંકુના પાયાનો વ્યાસ $14$ સેમી અને ત્રાંસી ઊંચાઈ $10$ સેમી છે , તો શંકુની વકસપાટીનું ક્ષેત્રફળ $= .....… cm^2 $.
એક સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ $40$ સેમી છે . તેના એક વિકર્ણની લંબાઈ $16$ સેમી છે , તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= ………….  cm^2 $.
જો $\Delta PQR$ માં, $\angle R = \angle P$, $QR = 4$ સેમી અને $PR = 5$ સેમી હોય, તો $PQ$ની લંબાઈ ________ છે.