Question
$x^2-49=................[(x+7)^2,(x-7)^2,(x+7)(x-7)]$

Answer

$(x + 7) (x - 7)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માહિતીના અવલોકનોને ચડતા કે ઊતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનને માહિતીનો $................$ કહે છે.
પૃષ્ઠને માત્ર _____________ હોય છે. (લંબાઈ, જાડાઈ, લંબાઈ અને પહોળાઈ)
એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી પાંચ ગણું છે, તો તે ખૂણાનું માપ $...........$ થાય. $(15^\circ , 75^\circ , 150^\circ )$
$\triangle A B C$ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુ અનુક્રમે $p$ અને $Q$ છે. તો ચતુષ્કોણ $\text{PBCQ}$ એ $............$ ચતુષ્કોણ છે. $($સમાંતરબાજુ , સમબાજુ , સમલંબ$)$
જે ચતુષ્કોણ માં સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને $..............$ કહે છે.
$x = -0.7$ નો આલેખ $x-$અક્ષને $........$ છે. $($સમાંત૨, લંબ, સંપાતી$)$
જો $\triangle P Q R \cong \triangle X Z Y$ હોય, તો $\angle Q = ................(\angle X, \angle Y, \angle Z)$
$ \triangle ABC $ માં $ \angle A = 53^\circ $ અને $ \angle B = 37^\circ $ હોય, તો $ \angle C = ......... (80^\circ , 90^\circ , 100^\circ ) $
બહુપદી: $ \sqrt{2}x^2 – 5x^3 + 7x + \frac{1}{4} $ ની ઘાત $........$ છે.
$ \triangle ABC $ માં $AB = 8$ સેમી અને $BC = 5$ સેમી હોય, તો $AC$ ની લંબાઈ $.......$ સેમીથી અધિક જ હોય.