MCQ
${({x^2} - x - 1)^{99}}$ ના સહગુણકનો સરવાળો મેળવો.
  • A
    $1$
  • B
    $0$
  • $-1$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
$-1$
c
(c) Putting $x = 1$ in ${({x^2} - x - 1)^{99}}$

we get the sum of the coefficient of ${({x^2} - x - 1)^{99}}$

= ${({1^2} - 1 - 1)^{99}} = - 1$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $^nC_{15}= ^nC_8$ હોય, તા $^nC_{21}$ નું મૂલ્ય કેટલું થાય ?
કોઈ એક ઘટનાની વિરુદધમાં પરિણામ $5 : 2$ છે અને બીજી એક ઘટનાની તરફેણમાં પરિણામ $6 : 5$ છે. જો બંને ઘટના એકબીજાથી સ્વતંત્ર હોય તો, ઓછમાં ઓછી એક ઘટના બને તેની સંભાવના કેટલી ?
$1 + \cos \,{56^o} + \cos \,{58^o} - \cos {66^o} = $
જો વર્તૂળ $x^2+ y^2+ 4x + 22y + c = 0$ એ વર્તૂળ $x^2 + y^2- 2x + 8y - d = 0$ ના પરીઘના બે ભાગ પાડે, તો $c + d = . . . . .$
જો સમીકરણ $x^8 - kx^2 + 3 = 0$ ને વાસ્તવિક ઉકેલ હોય તો $k$ ની ન્યૂનતમ કિમત મેળવો 
${\left( {x - \frac{1}{x}} \right)^{11}}$ ના વિસ્તરણમાં આવેલા બે મધ્યમપદો મેળવો.
જો $f:R\rightarrow R, f(x)=2x+3$ અને $fog : R \rightarrow R, fog (x)= 3x-5$ હોય તો $g:R \rightarrow R, g (x)=$ .........
જો બિંદુ $P (1, 1)$ માંથી પસાર થતી અને $x -$ અક્ષની ધનદિશા સાથે $\theta$ ખૂણો બનાવતી રેખા યામાક્ષોને $A$ અને $B$ આગળ એવી રીતે છેદે છે કે જેથી $AB = OP$ થાય,$O$ ઉગમબિંદુ હોય, તો $ tan\theta + cot\theta$ બરાબર શું થાય ?
‘જો મારી તબિયત સારી નહિ હોય, તો હું દાક્તરને ત્યાં જઈશ’ નું સમાનાર્થી પ્રેરણ ....... હોય.
સમીકરણ $\frac{x^2}{2-r}+\frac{y^2}{r-5}+1=0$ ઉપવલય દર્શાવે તો _____________ .