Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$513\, K$ પર $Mn$ ના સંયોજન $(X)$ નું ઉષ્મીય વિધટન એ સંયોજન $(Y)$ $MnO_2$ અને એક વાયુરૂપ નીપજમાં પરિણમે છે. $MnO_2$ ની $NaCl$ અને સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયાથી તીવ્ર (pungent) વાયુ $(Z)$ મળે છે. તો $X, Y$ અને $Z$ અનુક્રમે જણાવો.