$Xe{F_2},\,Xe{F_4}$ અને $Xe{F_6}$ અણુઓમાં પરમાણુ ઉપર અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?
  • A$3, 2$ અને $1$
  • B$4, 3$ અને $2$
  • C$2, 3$ અને $1$
  • D$3, 2$ અને $0$
Medium
Download our app for free and get startedPlay store
a
સંયોજન સંકરણ બંધકારક જોડ અબંધકારક જોડ
\(Xe{F_2}\) \(sp^3d\)  \(2\) \(3\)
\(Xe{F_4}\)  \(sp^3d^2\) \(4\) \(2\)
\(Xe{F_6}\) \(sp^3d^3\) \(6\) \(1\)

 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી સૌથી ઓછું ઉત્કલનબિંદુ કોનું છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી કયો પ્સ્યુડો હેલાઈડ આયન નથી?
    View Solution
  • 3
    ${H_2}O,{H_2}S,{H_2}Se$ અને ${H_2}Te$ માંથી સૈથી ઉંચું ઉત્કલનબિંદુ ધરાવતો પદાર્થ,
    View Solution
  • 4
    નીચેનામાંથી ક્યો અણુ સ્થાયી છે અને પાણી દ્વારા જળવિભાજન પામતો નથી ?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયો સૌથી પ્રબળ ઓકિસડાઇઝીંગકર્તા છે?
    View Solution
  • 6
    $BrF_5$ ના મધ્યસ્થ પરમાણુના સંકરણનો પ્રકાર અને અણુનો પ્રકાર આકાર અનુક્રમે નીચેનામાંથી કયો હશે?
    View Solution
  • 7
    ધાતુ -હેલોજન બંધ $(M - X)$ બંધનો આયનિક ગુણધર્મ નીચેનામાંથી કયા ક્રમમાં ઘટતો જાય છે?
    View Solution
  • 8
    $N _2 O _3, NO _2, N _2 O , Cl _2 O _7, SO _2, CO , CaO , Na _2 O$ અને $NO$ માં એસિડિક ઓકસાઈડની કુલ સંખ્યા $..........$ છે.
    View Solution
  • 9
    ઉમદા વાયુઓ એ એવા તત્ત્વોનો સમૂહ છે કે જે નીચેનામાંથી શું દર્શાવે છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી નાઇટ્રોજનનો ક્યો ઓક્સાઇડ બે એસિડનો મિશ્ર એનહાઈડ્રાઈડ  છે ?
    View Solution