\(Xe{F_2}\) ના સર્જનમાં \(Xe\) ના બે ઇલેક્ટ્રોન્સ બંધનમાં વપરાય છે અને બાકીના \(6\) ઇલેક્ટ્રોન્સ ત્રણ અબંધકારક યુગ્મ બનાવે છે.
તે જ પ્રમાણે \(Xe{F_4}\) માં બંધનમાં \(4\) ઇલેક્ટ્રોન્સ વપરાય છે અને બાજીના \(2\) ઇલેક્ટ્રન્સ અબંધકારક યુગ્મ બનાવે છે.
અને \(Xe{F_6}\) માં \(Xe\) ના \(6\) ઇલેક્ટ્રોન્સ બંધનમાં વપરાય છે અને બાકીના \(2\) ઇલેક્ટ્રોન એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રચે છે.