Question
xનું x = 1 આગળનું વિકલિત મેળવો.

Answer

ધારો કે, f(x) = x
આથી f'(x) =$\frac{d}{d x}$(x) = 1
∴ f'(x) = 1
∴ f'(1) = 1
આમ, xનું x = 1 આગળનું વિકલિત 1 છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક શાળાના ધોરણ XI ના 40 % વિદ્યાર્થી ગણિત ભણે છે અને 30 % જીવવિજ્ઞાન ભણે છે. વર્ગના 10% વિદ્યાર્થી ગણિત અને જીવવિજ્ઞાન બંને ભણે છે. આ ધોરણનો એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તો આ વિદ્યાર્થી ગણિત અથવા જીવવિજ્ઞાન ભણતો હોય તેની સંભાવના શોધો.
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 4x + 3 < 5x + 7
અસમતાનો વાસ્તવિક સંખ્યા $x$ માટે ઉકેલ મેળવો: $4(2-x) \geq 2(5-2 x)$
ઉપવલય $9 x^2+4 y^2=36$ માટે નાભિના યામ, શિરોબિંદુ, પ્રધાન અક્ષની લંબાઈ, ગૌણ અક્ષની લંબાઈ અને ઉત્કેન્દ્રતા શોધો.
જો અંકોનું પુનરાવર્તન કરી શકાય, તો 1, 2, 3, 4, 5, 6 અંકો વડે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને?
શ્રેણી $\sqrt{3}, 3,3 \sqrt{3}, \ldots$ નું કેટલામું પદ 729 થાય?
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો :$\frac{p x^2+q x+r}{a x+b}$
(એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને $s$ નિશ્ચિત શૂન્યેતર અચળ અને $m$ તથા $n$ પૂર્ણાંક છે.)
f એ z × z નો ઉપગણ છે.જો f = {{ab, a + b) : a, b = Z}થી વ્યાખ્યાયિત છે, તો શું f એ Z થી Z નું વિધેય છે? તમારા જવાબની સત્યાર્થતા ચકાસો.
એક સમબાજુ ત્રિકોણ પરવલય $y^2=4 a x$ મા અંતર્ગત છે, તેનું એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે. તો ત્રિકોણની બાજુઓનાં માપ શોધો.
EQUATION શબ્દના દરેક મૂળાક્ષરોનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થ રહિત કેટલા શબ્દો બનાવી શકાય?