Question
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 4x + 3 < 5x + 7

Answer

4x + 3 < 5x + 7
∴ 3 – 7 < 5x – 4x
∴ – 4 < x
∴ x > -4; જ્યાં, x ∈ R
∴ ઉકેલગણ = {x: x ∈ R, x > -4} = (-4, ∞)

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$2x^2 + 2y^2 – x = 0$ વર્તુળનું કેન્દ્ર અને ત્રિજ્યા શોધો :
મૂલ્ય શોધો : $\cos 15^{\circ}$
$A (3, − 1, 2), B (1, 2, − 4)$ અને $C (– 1, 1, 2)$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ નાં શિરોબિંદુઓ હોય, તો ચોથા શિરોબિંદુના યામ શોધો.
વિધેયનાં વિકલિત શોધો : cosec x
શિરોબિંદુ (0, 0); નાભિ (– 2, 0) આપેલી શરત પ્રમાણે પરવલયનું સમીકરણ મેળવો :
તમામ S સાથે આવે તે રીતે ASSASSINATION શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે કરી શકાય?
અસમતાઓનો વાસ્તવિક સંખ્યા X માટે ઉકેલ મેળવોઃ 3(x – 1) ≤ 2(x – 3)
100 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ચાપની લંબાઈ 22 સેમી હોય, તો તેણે કેન્દ્ર આગળ બનાવેલ ખૂણાનું અંશમાપ શોધો.( $\pi=\frac{22}{7}$ લો.)
આપેલ દરેક સંકર સંખ્યાને $a + ib$ સ્વરૂપમાં દર્શાવોઃ$\left(\frac{1}{3}+3 i\right)^3$
જો કાર્તેઝીય ગુણાકાર A x A ના ઘટકોની સંખ્યા 9 હોય તથા તેમાંના બે ઘટકો (-3, 0) અને (0,3) હોય તો A તથા $A \times A$ ના બાકીના ઘટકો લખો.