MCQ
$y = A{e^{2x}} + B{e^{ - 2x}}$ નુ વિકલ સમીકરણ મેળવો. (જ્યા $A$ અને $B$ એ અચળાંક છે)
  • A
    $\frac{{dy}}{{dx}} = {x^2}$
  • B
    $\frac{{{d^3}y}}{{d{x^3}}} - \frac{{dy}}{{dx}} + {e^x} = 0$
  • C
    $\frac{{{d^2}y}}{{d{x^2}}} = 0$
  • $\frac{{{d^2}y}}{{d{x^2}}} = 4y$

Answer

Correct option: D.
$\frac{{{d^2}y}}{{d{x^2}}} = 4y$
d
$\frac{d y}{d x}=2\left(A e^{2 x}-B e^{-2 x}\right)$

$\frac{d^{2} y}{d x^{2}}=4\left(A e^{2 x}+B e^{-2 x}\right) \Rightarrow \frac{d^{2} y}{d x^{2}}=4 y$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિકલ સમીકરણ $y = a\cos x + b\sin x + c{e^{ - x}}$ ના કક્ષા મેળવો.
$a \in[-5,30]$ માંથી પૂર્ણાંકની પસંદગીની સંભાવના મેળવો કે જેથી દરેક $x \in R$ માટે $x^{2}+2(a+4) x-5 a+64>0$ મેળવો.
જો $\sin y = x\sin (a + y),$ તો ${{dy} \over {dx}} = $
અહી $f: R \rightarrow R$ એ સતત વિધેય છે  તો  $\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{\frac{\pi}{4} \int_{2}^{\sec ^{2} x} f(x) d x}{x^{2}-\frac{\pi^{2}}{16}}$ ની કિમંત મેળવો.
$\left( { - \infty ,\infty } \right)$ મા એવા કેટલા બિંદુઓ મળે કે જેથી $x^2 -x\, sin\,x -cos\,x = 0$ થાય 
$\int\limits_0^1 {9{x^8}dx + \int\limits_0^{\pi /2} {\cos \,x\,dx} } $ ની કિમંત મેળવો.
જો સંકલન $\int \limits_{0}^{\frac{1}{2}} \frac{x^{2}}{\left(1-x^{2}\right)^{3 / 2}} d x$ ની કિમત $\frac{ k }{6},$ હોય તો $k$ ની કિમત મેળવો.
ઉગમબિંદુ રેખા $\bar r\, = \,\,\left( {4i}\, + \,2 j\, + \,4 k \right)\, + \,\lambda \,\left( {3 i}\, + \,4 j\, - \,5k \right)$ પર દોરેલા લંબની લંબાઈ .......છે.
ધારો કે $A_1, A_2, A_3$ એ, સમાન સામાન્ય તફાવત $d$ વાળી ત્રણ સમાંતર શ્રેણીઓ છે, જેના પ્રથમ પદો અનુક્રમે $A , A +1, A +2$ છે. ધારો કે $A _1, A _2, A _3$ ના $7$મા, $9$મા, $17$મા પદો અનુક્રમે $a, b, c$ છે, જ્યાં $\left|\begin{array}{ccc}a & 7 & 1 \\ 2 b & 17 & 1 \\ c & 17 & 1\end{array}\right|+70=0.$ જો $a=29$ હોય તો, જેનું પ્રથમ પદ $c-a-b$ હોય અને સામાન્ય તફાવત $\frac{d}{12}$ હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ $20$ પદોનો સરવાળો $...........$ છે.
$\alpha$ ની કઈ કિમત માટે $4 \alpha \int\limits_{-1}^{2} \mathrm{e}^{-\alpha \mathrm{|x|} } \mathrm{d} \mathrm{x}=5 $ થાય .