Question
$y^{2}-7 y+12$ ના અવયવ મેળવો.

Answer

$= (y-3)(y-4)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આલેખમાં દર્શાવેલ દરેક આકૃતિઓના શિરોબિંદુઓનાં નિર્દેશાંક જણાવો.
એક વસ્તુ $11 \%$ ના વળતરથી રૂ. $8900$ માં મળે છે, તો તે વસ્તુની છાપેલી કિંમત કેટલી હશે ?
અવયવો પાડો $:4 x^{2}-28 x+49$
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 162$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને $1300$ માં ઉમેરતાં મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. ઉપરાંત આ નવી મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો.
નીચેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ શોધો $:$
$(1)\ 9$
$(2)\ 10$
$(3)\ 12$
$x = \frac{(-3)}4 , y = \frac23$ અને $z = \frac{(-5)}6$ નો ઉપયોગ કરીને સાબિત કરો $: x \times ( y + z ) = (x \times y) + (x \times z ) \ ($ વિભાજનનો નિયમ $)$
ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 3249$
અવિભાજ્ય અવયવીકરણની રીતે ઘનમૂળ શોધો $: 1000$
અવયવો પાડો $:x^{2}-7 x-30$