Question
યાદચ્છિક સંખ્યાઓનાં પ્રચલિત કોષ્ટકોનાં નામ લખો.

Answer

  • યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકો વૈજ્ઞાનિક ઢબે બનાવવામાં આવે છે.
  • નીચેના યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટકોનો ઉપયોગ વધુ પ્રચલિત છે.
$(i)$ એલ.એચ.સી. તીપેટના કોષ્ટકો.
$(ii)$ ફિશર અને યેટ્સ ના કોષ્ટકો.
$(iii)$ અમેરિકાની રેન્ડ કોર્પોરેશન સંસ્થાના કોષ્ટકો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક ફૂટબૉલ-સ્પર્ધામાં 64 મૅચો રમાઈ અને મૅચ દીઠ ગોલની સંખ્યા નીચે મુજબ છે. 
ગોલની સંખ્યા 012345
મૅચની સંખ્યા 382414132
મૅચ દીઠ ગોલની સંખ્યાનો બહુલક શોધો.
$\frac{a}{r^3}, \frac{a}{r}, a r, \ldots$ નું પાંચમું પદ શોધો.
એક સેફ લૉકરનો પાસવર્ડ ચાર જુદા-જુદા અંકથી બનાવવાનો છે. કથન આ પાસવર્ડ કેટલી રીતે બનાવી શકે ?
અવલોકનો $7, 7, 7, 7, 7$ નો ગુણોત્તર મધ્યક શોધો.
કોઈ એક શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે જો બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી માહિતી એકત્રિત કરવામાં આવે તો તે તપાસને કઈ તપાસ કહેવાય ?
અસમાન વર્ગ લંબાઈવાળા આવૃત્તિ$-$વિતરણમાં કાર્લ પિયર્સનની પદ્ધતિથી મળતાં વિષમતાંકના મૂલ્યનો વિસ્તાર જણાવો.
એક માહિતીના $25$ અવલોકનોનો મધ્યસ્થ $45$ છે, તો માહિતીના કેટલા અવલોકનોની કિંમત $45$ કરતાં ઓછી હશે $?$
સંશોધનો જટિલ અને વિવિધલક્ષી હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવી જોઈએ ?
નિદર્શ આગણકોની વ્યાખ્યા આપો.
આપેલી અવર્ગીકૃત માહિતીમાંથી મધ્યસ્થ શોધવાનું સરળ ક્યારે બને છે $?$