MCQ
$y=e^{m \cos ^{-1} x}$ નું $x$ પ્રત્યે વિકલન કરતાં $m =$..............થાય.
  • A
    $\frac{\sqrt{1-x^2} y_1}{y}$
  • $-\frac{\sqrt{1-x^2} y_1}{y}$
  • C
    $\frac{\left(1-x^2\right) y_1}{y}$
  • D
    $-\frac{\left(1-x^2\right) y_1}{y}$

Answer

Correct option: B.
$-\frac{\sqrt{1-x^2} y_1}{y}$
$-\frac{\sqrt{1-x^2} y_1}{y}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધાન $1$ : સમતલો $3x + 2y - z - 4 = {0}$ અને $x + y + z - 2 = {0}$ ની છેદરેખામાંથી તથા $(2,1,2)$ માંથી ૫સા૨ થતા સમતલનું સમીક૨ણ $7x + 4y - 5z - 8 = {0}$ છે.
વિધાન $2$ : બે સમતલો $\pi_1={0}$ અને $\pi_2={0}$ અને ની છેદરેખાને સમાવતું સમતલ જો $\pi_2={0}$ ન હોય , તો તેનું સમીક૨ણ $\pi_1 + \lambda \pi_2= {0}$ થાય. $\lambda \in R$
ધારોકે $x=-\pi$ થી $x=\pi$ વચ્યેના, વક્ર $y=\min \{\sin x, \cos x\}$ અને $x$-અક્ષ વડે ઘેરાયેલ પ્રદેશ નું ક્ષેત્રફળ $A$ છે. તો $A^2$ ..............
ત્રણ, $\{a, b, c \}$ પરનો સંબંધ $R =\{( a , b ),( b , c )\}$ સંમિત અને પરંપરિત બને તે માટે તેમાં ન્યુનતમ ઘટકો  ઉમેરવા પડે.
જો $f\left( x \right) = \left| {\begin{array}{{}{c}}1&x&{x + 1}\\{2x}&{x\left( {x - 1} \right)}&{\left( {x + 1} \right)x}\\{3x\left({x - 1} \right)}&{x\left( {x - 1} \right)\left( {x - 2}\right)}&{\left( {x + 1} \right)x\left( {x - 1} \right)}\end{array}} \right|,$ તો $f (100)= ......$
જો $ \alpha _1, \alpha _2$ એ $\alpha $ ની બે કિમંતો છે કે જેથી સુરેખ સમીકરણો $2 \alpha x + y = 5, x - 6y = \alpha $ અને  $x + y = 2$ એ સુસંગત થાય તો $ |2(\alpha _1 + \alpha _2)| $ મેળવો.
$3×3$  સામાન્ય શ્રેણિક $A$  માટે જો $AA’=A’A $ અને $  B=A^{-1}A’$  થાય,તો $BB’ = $ . .. . . . . .
બેક્ટરીયાનો વૃધ્ધિ દર હયાત બેકટેરીયાની સંખ્યાનાં સમપ્રમાણમાં છે અને શરૂઆતમાં $t=0$ સમયે બેકટેરીયાની સંખ્યા $1000$ છે. $2$ કલાકમાં બેક્ટેરીયાની સંખ્યા $20\%$ વધે છે. જો $\frac{ k }{\log _{ e }\left(\frac{6}{5}\right)}$ કલાકો પછી બેક્ટરીયાની સંખ્યા $2000$ હોય, તો $\left(\frac{k}{\log _{e} 2}\right)^{2}=..........$
$(1,2)$ અને $(2,3)$ ને સમાવતા, સ્વવાચક અને પરંપરિત હોય પણ સંમિત ન હોય, તેવા ગણ $\{1,2,3\}$ પરના સંબંધી ની સંખ્યા $.......$ છે.
વક્ર $f(x)=e^{8 x}-e^{6 x}-3 e^{4 x}-e^{2 x}+1, x \in R$,એ $x-$અક્ષને જ્યાં છેદે તે બિંદુઓની સંખ્યા $.........$ છે. 
અહી $J_{n, m}=\int_{0}^{\frac{1}{2}} \frac{x^{n}}{x^{m}-1} d x, \quad \forall n>m$ અને $n, m \in N$

અહી શ્રેણિક $A=\left[a_{i j}\right]_{3 \times 3}$ કે જ્યાં

$a_{i j}=J_{6+i, 3}-J_{i+3,3}, \quad i \leq j$

$\quad\quad\quad\quad\quad\quad0 , \quad\quad\quad i>j$.

તો  $\left|\operatorname{adj} A^{-1}\right|$ મેળવો.