Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
કાળા પેપર પર બે સફેદ ટપકા $1\,mm$ અંતરે છે. આંખની કિકિ નો વ્યાસ $3\,mm$ છે. આંખથી કેટલા અંતરે જોવાથી બંને અલગ અલગ જોઈ શકાય. પ્રકાશની તરંગલંબાઈ $500\,nm$ છે.
$10\; cm$ વસ્તુકાંચનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને બે વસ્તુથી એક કિલોમીટર અંતરે મુકેલ છે. આવતા પ્રકાશની સરેરાશ તરંગલંબાઈ $5000 \;\mathring A$ હોય, તો આ વસ્તુને અલગ અલગ જોવા માટે તેમની વચ્ચેનું અંતર કયા ક્રમનું હશે?
ડબલ સ્લીટમાંથી પસાર થતાં સફેદ પ્રકાશનું વ્યતિકરણ $1.5 \,{m}$ દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે. બંને સ્લીટ વચ્ચેનું અંતર $0.3 \,{mm}$ છે. જો પ્રથમ જાંબલી અને લાલ શલાકા મધ્યસ્થ સફેદ શલાકાથી $2.0 \,{mm}$ અને $3.5\, {mm}$ અંતરે બને તો લાલ અને જાંબલી રંગની તરંગલંબાઈનો તફાવત કેટલા ${nm}$ જેટલો હશે?
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં પડદા પર રચાતી શલાકાની કોણીય પહોળાઈ $\pi /200 $ છે. જો $4800 \,Å$ તરંગલંબાઈવાળો પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે તો સ્લીટો વચ્ચેનું અંતર શોધો.
યંગના બે-સ્લિટ પ્રયોગમાં, જ્યારે તીવ્રતા હોઈ બિંદુએ તેની મહત્તમ તીવ્રતાની $\left(\frac{1}{4}\right)^{\text {th }}$ માં (ચોથા) ભાગની થાય છે. ત્યારે મધ્યસ્થ અધિકતમથી આ બિંદૂનું લઘુત્તમ અંતર ............. $\mu \mathrm{m}$ હશે.
$I$ અને $4 I$ તીવ્રતા ધરાવતા બે સુસંબધ્ધ એકરંગી પ્રકાશ કિરણપુંજ ને એકબીજા ઉપર સંપાત કરવામાં આવે છે. પરિણામી કિરણપુંજ ની મહતમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતાઓ વચ્ચ્યેનો તફાવત $x \mathrm{I}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . .થશે.