યંગના પ્રયોગમાં બે સ્લિટ વ્ચ્ચેનું અંતર $1\,mm$ અને સ્લિટ પડદા વચ્ચેનું અંતર $100\,cm$ છે વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $632.8\,nm$ છે મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી $1.27\,mm$ અંતરે પ્રકાશિત શલાકા મળતી હોય તો તે બિંદુ આગળ સ્લિટ માંથી આવતા તરંગો વચ્ચે પથ તફાવત $....\mu m$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વ્યતિકરણના પ્રયોગમાં બે સુસમ્બ્ધ તરંગો $S_1$ અને $S_2$ ના તરંગો અનુક્રમે $y_1 = 10 sin\, (wt)$ અને $y_2 = 10\, sin\, ( t - t/6)$ છે. જ્યારે આ તરંગો એકબીજા પર સંપાત થઈ વ્યતિકરણ ભાત રચે છે. ત્યારે મહત્તમ તીવ્રતા .......(ધારો કે $K = 1$)
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $0.6 \,mm$ છે. સ્લિટથી $80 \,cm$ અંતરે રહેલા પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાય છે. પ્રથમ અપ્રકાશિત શલાકા કોઈ એક સ્લિટની બરાબર વિરૂધ્ધ પડદા ઉપર રચાય છે. પ્રકાશની તરંગલંબાઈ ........... $nm$ છે.
જ્યારે સ્લિટને $6000\, Å$ તરંગલંબાઈના એકરંગી પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. ત્યારે આ $12 \times 10^{-5}\, cm$ ની પહોળાઈ ધરાવતી સ્લિટની ફ્રોનહોફર વિવર્તન ભાતમાં મધ્યસ્થ પ્રકાશિત અધિકતમની અડધી કોણીય પહોળાઈ........$^o$ માં શોધો.