યંગનો બે સ્લિટનો પ્રયોગ એકવર્ણીય પ્રકાશ વડે કરવામા આવે છે. એક સ્લિટની સામે પાતળી પટ્ટી રાખવામા આવે છે તો
  • A
    કેન્દ્રિય મહતમના સ્થાન પાસે તીવ્રતા વધી શકે છે
  • B
    કેન્દ્રિય મહતમના સ્થાન પાસે તીવ્રતા વધી શકે છે
  • C
    કેન્દ્રિય મહતમની જગ્યા બદલાતી નથી
  • D
    પ્રથમ મહતમની જગ્યાએ તીવ્રતા ઘટે છે
Easy
Download our app for free and get startedPlay store
d
(d)

The entire fringe will experience a shifts and the only thing we can say for certain is the fourth option.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના પ્રયોગમાં $5$મી અપ્રકાશીત શલાકા મધ્યસ્થ પ્રકાશીત શલાકાથી $4 \,mm$ છે,જો $D =2\, m , \lambda=$ $600\, nm ,$ હોય તો બે સ્લીટ વચ્ચેનું અંતર($mm$ માં) કેટલું હશે?
    View Solution
  • 2
    યંગનો બે સ્લિટનો પ્રયોગ એકવર્ણીય પ્રકાશ વડે કરવામા આવે છે. એક સ્લિટની સામે પાતળી પટ્ટી રાખવામા આવે છે તો
    View Solution
  • 3
    યંગના પ્રયોગમાં $700\,nm$ તરંગલંબાઈ વાપરતા અમુક વિસ્તારમાં $16$ શલાકા મળે છે તો $400\,nm$ ની તરંગલંબાઈ વાપરતા તેટલા જ વિસ્તારમાં કેટલી શલાકા મળે.
    View Solution
  • 4
    કાચના સ્લૅબ પર $57.5^{0}$ જેટલા ધ્રૂવીભૂતકોણે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો આપાતકિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો .......$^o$ હશે.
    View Solution
  • 5
    વિવર્તનને જોવા માટે દર્પણ મુખનું પરિમાણ . . . . . .
    View Solution
  • 6
    આ  પ્રશ્ન વિધાન$-I$ અને વિધાન$-II$ ચાર પરીણામો વિધાનો પછી ધરાવે છે. તેમાંથી બન્નેને દર્શાવતું વાક્ય પસંદ કરો.

    કાચની સમતલીય પ્લેટ પર સમતલીય બહિર્ગોળ લેન્સ મૂકીને વચ્ચે હવાની પાતળી ફિલ્મ બનાવવામાં આવે છે. આ ફિલ્મ પર એેકરંગી પ્રકાશ આપાત કરતાં ઉપરની (બહિર્ગોળ) સપાટી તથા નીચેની (સમતલીય કાચ)ની સપાટી પરથી થતા પ્રકાશના પરાવર્તનને કારણે વ્યતીકરણ ભાત ઉદ્ભવે છે.

    વિધાન$-1$ : જ્યારે પ્રકાશ એ હવાની ફિલ્મ અને કાચની પ્લેટમાં સપાટી પરથી પરાવર્તિત થાય છે, ત્યારે પરાવર્તિત તરંગનો કળા તફાવત $\pi$ છે.

    વિધાન $-, Medium$ : વ્યતિકરણ ભાતનું કેન્દ્ર અપ્રકાશિત છે.

    View Solution
  • 7
    $5000 \mathring A$ તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી $0.001 \mathrm{~mm}$ જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.
    View Solution
  • 8
    બિંદુવત ઉદ્‍ગમના તરંગઅગ્ર કેવા આકારના હોય?
    View Solution
  • 9
    ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ  $1 \times 10^{7} \,ms ^{-1}$છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ સમાન ઝડપ ધરાવતા પ્રોટોન ઉપયોગ કરવામાં આવે તો માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી ગણી થાય?
    View Solution
  • 10
    નીચેનામાંથી કોનું ધ્રુવીભવન થતું નથી?
    View Solution