Question
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો :$ (3a – 7b – c)^2 $

Answer

$ 9a^2 + 49b^2 + c^2 – 42ab + 14bc – 6ca $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $(x+4 ) (x+10)$
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો : $ (-2x +5y -3z)^2 $
જો $\sqrt{2}=1.4142$ હોય, તો $\sqrt{5} \div \sqrt{10}$ ની કિંમત ચાર દશાંશ-સ્થળ સુધી શોધો.
એક લંબઘનની લંબાઈ $20$ સેમી , પહોળાઈ $15$ સેમી અને ઊંચાઈ $10$ સેમી છે , તો આ લંબઘનનાં પાર્શ્વપૃષ્ઠોનું કુલ ક્ષેત્રફળ શોધો.
એક વર્તુળાકાર પૈડામાં છ સળિયાઓ સમાન સ્થાન પર આવેલા હોય તો તેમની વચ્ચેનો ખૂણો મેળવો.
સરવાળો કરો : $ 0.3\overline{6} + 0.2\overline{8} $
એક માહિતીનાં $10$ અવલોકનોનો મધ્યક $68$ છે. જો દરેક અવલોકનને $2$ વડે ભાગ્યા બાદ મળતા પરિણામમાં $6$ ઉમેરવામાં આવે, તો આ રીતે મળતા નવા અવલોકનોનો મધ્યક શોધો.
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને વિસ્તરણ કરો : $ (2x-y+z)^2 $
યોગ્ય નીત્યસમ નો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો : $(x + 8) (x - 10)$
નીચે આપેલ સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો : $ \frac{30}{5\sqrt{3} - 3\sqrt{5}} $