સ્થિતિસ્થાપક બળો સરંક્ષી હોય છે જ્યારે હૂકના નિયમનું પાલન કરવામાં આવે છે
D
સ્થિતિસ્થાપક બળો સરંક્ષી નથી
Easy
Download our app for free and get started
a (a)
Since at every value of force material is not able to gain its shape. Therefore elastic forces are not always conservative.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, $200\,g$ દળ ધરાવતી બુલેટ (ગોળી)ને $90\,J$ જેટલી પ્રારંભિક ગતિઉર્જા સાથે એક લાંબા સ્નાનાગારમાં ફાયર(છોડવામાં) આવે છે. જો તેની ગતિઉર્જા $1\,s$ માં ધટીને $40\,J$ થાય, તો બુલેટ સંપૂર્ણ રીતે વિરામ સ્થિતમાં આવે તે માટે ગોળી એ સ્નાનાગારમાં કાપવું પડતું લધુત્તમ અંતર $.......\,m$ હશે.
એક પ્રદેશમાં ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર હાજર છે અને બતાવ્યા પ્રમાણે એક દળને $A$ થી $B$ જુદા-જુદા માર્ગો દ્વારા ખસેડવામાં આવે છે. જો $W _1, W _2$ અને $W _3$ માર્ગો પર ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કરવામાં આવેલ કાર્ય દર્શાવે, તો .....
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક $m$ દળ ધરાવતુ ચોસલું કે જે તેની સ્થિર સ્થિતિમાંથી અચળ પ્રવેગ $g/2$ થી ઊપરની દિશામાં ગતિ શરૂ કરે તેમ રાખેલ છે.$t$ સમયમાં લંબ પ્રત્યાઘાત (normal reaction) દ્વારા કેટલું કાર્ય થશે?
બે સમાન દળના પદાર્થ સમાન વેગથી પરંતુ અલગ અલગ દિશામાં ગતિ કરે છે. તેમની વચ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે અને પછી બંને સાથે શરૂઆતની ઝડપ કરતાં અડધી ઝડપે ગતિ કરે છે. તો બંને પદાર્થના શરૂઆતના વેગ વચ્ચેનો ખૂણો (ડીગ્રીમાં) કેટલો હશે?
એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ (સ્થાન) પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ $1.\;5 m$ હોય, તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે ? અહીં આપેલ છે કે તે તેની પ્રારંભિક ઊર્જાની $5\%$ ઊર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે.
$0.4\, kg$ દળવાળા એક પદાર્થને શિરોલંબ વર્તુળાકારે $2$ ભ્રમણ/સેકન્ડ થી ફેરવવામાં આવે છે. વર્તુળની ત્રિજ્યા $2\, m$ છે તો જ્યારે પદાર્થ વર્તુળના ટોચ ના સ્થાને હોય ત્યારે દોરીમાં રહેલ તણાવ ......... $N$ થાય.
$200\, kg$ અને $300 \,kg$ ના ડબ્બા ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ખેચવામાં આવે છે બંને માટે ઘર્ષણાક સરખો છે જો $200 \,kg$ નો પદાર્થ $36 \,m$ અંતર કાપી ને ઊભો રહી જાય તો $300 \,kg$ ના પદાર્થ ........ $m$ અંતર કાપ્શે.