MCQ
$y=\sin \ x$ પરના $(\frac{\pi}{2},1)$ બિંદુ એ અભીલંબનું સમીકરણ $........$ છે.
  • A
    $x=1$
  • B
    $x=0$
  • C
    $y=\frac{\pi}{2}$
  • $x=\frac{\pi}{2}$

Answer

Correct option: D.
$x=\frac{\pi}{2}$
$y =\sin x$
$\therefore \frac{{dy}}{{dx}} = \cos x$
$\therefore {\left( {\frac{{dy}}{{dx}}} \right)_{\left( {\frac{\pi }{2},1} \right)}} = \cos \frac{\pi }{2} = 0$
$\therefore$ સ્પર્શકનો ઢાળ $=0$
$\therefore$ અભીલંબનો ઢાળ અવ્યાખ્યાયિત છે.
$\therefore$ અભીલંબનું સમીકરણ $x=a$ પરથી $x = \frac{\pi }{2}$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સ્ટિલના ટુકડાને $100° C$ ગરમ કરવામાં આવે છે અને ઓરડામાં ઠંડો થવા દેવામાં આવે છે. ક્યો ગ્રાફ સાચો છે?
વિકલ સમીકરણ $\frac{{dy}}{{dx}} + \frac{2}{x}y = {x^2}$ નો વ્યાપક ઉકેલ મેળવો.
 $x$ ની કઈ કિમત માટે સમીકરણ $\sin (\cot^{-1} (1 + x)) = \cos(\tan^{-1} \,x)$ નું પાલન થાય .
વિધેય $sin(cos\,(tan\,x))$ ની મહત્તમ કિમત .......... થાય.
જો રેખાઓની સંહતિ $x+ ay+z\,= 3$ ; $x + 2y+ 2z\, = 6$ ; $x+5y+ 3z\, = b$ ને એકપણ ઉકેલ શકય ન હોય તો  . . .
ધારોકે $A =\{1,3,4,6,9\}$ અને $B =\{2,4,5,8,10\}$.ધારોકે $R$ એ $A \times B$ પરનો એવો વ્યાખ્યાયિત સંબંધ છે કે જેથી $R =\left\{\left(\left(a_1, b _1\right),\left( a _2, b _2\right)\right): a _1 \leq b _2\right.$ અને $\left.b _1 \leq a _2\right\}$.તો ગુણ $R$ ના ધટકો ની સંખ્યા $.......$ છે.
જો $A =\frac{1}{5 ! 6 ! 7 !}\left[\begin{array}{lll}5 ! & 6 ! & 7 ! \\ 6 ! & 7 ! & 8 ! \\ 7 ! & 8 ! & 9 !\end{array}\right]$,હોય તો $|\operatorname{adj}(\operatorname{adj}(2 A ))|=.........$
$f\left( x \right) = {\left( {\frac{1}{3}} \right)^x},x \in R$ એ $..........$ વિધેય છે.
વિધેય $f(x){ = ^{7 - x}}{\kern 1pt} {P_{x - 3}}$ નો વિસ્તાર મેળવો.
જો $y = \sqrt {x + \sqrt {x + \sqrt {x + ........{\rm{to\,\,}}} } } \infty \,,\,{\rm{then}}{{dy} \over {dx}} = $