$Zn^{30}$ $3d^{10}.4s^2$
$Hg^{48}$ $ 4d^{10}.5s^2$
એવા તત્વો અલગ અલગ સંયોનકતા ધરાવે છે કે જે અપૂર્ણ - કક્ષકો ધરાવે છે.
$Y + {H_2}S{O_4} \to Z + {K_2}S{O_4} + Mn{O_2} + {H_2}O$
ઉપરોક્ત પ્રક્રિયામાં $X,Y$ અને $Z$ દર્શાવો.
વિધાન $I$ : આર્યન $(III)$ ઉદ્દીપક, એસિડિક $K _{2} Cr _{2} O _{7}$ અને તટસ્થ $KMnO _{4}$ નું દ્રાવણ $I$ નું $I_{2}$ માં સ્વતંત્રપણે ઓકિસડેશન કરવાની ક્ષમતા ધરાવે છે.
વિધાન $II$ : મેંગેનેટ આયન પ્રકૃતિમાં અનુચુંબકિય છે અને તેમાં $p \pi- p \pi$ બંધન સંકળાયેલ છે.
ઉપરોક્ત વિધાનો સંદર્ભે, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરો.