Question types

વિધેય question types

64 questions across 4 question groups — pick any mix to generate a આંકડાશાસ્ત્ર paper with step-by-step answer keys.

64
Questions
4
Question groups
5
Question types
Sample Questions

વિધેય questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
બે ભિન્ન વિધેયો સમાન થાય તે માટે નીચેની પૈકી કઈ શરત પર્યાપ્ત છે $?$
  • A
    બંને વિધેયોનો પ્રદેશ સમાન હોવા જોઈએ
  • B
    બંને વિષયોના વિસ્તાર સમાન હોવા જોઈએ
  • C
    $(a)$ અને $(b)$ બંને 
  • $(a)$ અથવા $(b)$

Answer: D.

View full solution
Q 2MCQ1 Mark
$f : Z - \{0\} \rightarrow N$ અને $f (x) = x^2 , x \in Z - \{0\}$ એ કયા પ્રકારનું વિધેય છે $?$
  • A
    એક$-$એક વિધેય છે.
  • અનેક$-$એક વિધેય છે.
  • C
    અચળ વિધેય છે.
  • D
    $f (x)$ એ વિધેય નથી.

Answer: B.

View full solution
Q 3MCQ1 Mark
એક$-$એક વિધેય માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે $?$
  • A
    પ્રદેશની ફક્ત બે જ કિંમતો માટે પ્રતિબિબો ભિન્ન હોવાં જોઈએ.
  • B
    પ્રદેશની કોઈ બે કિંમતો માટે પ્રતિબિબો સમાન હોવા જોઈએ.
  • પ્રદેશની કોઈ બે ભિન્ન કિંમતો માટે પ્રતિબિંબો ભિન્ન હોવાં જોઈએ.
  • D
    પ્રદેશની પ્રત્યેક કિંમતો માટે પ્રતિબિબો સમાન હોવાં જોઈએ.

Answer: C.

View full solution
Q 4MCQ1 Mark
$f : A \rightarrow B$ માટે $A$ ની પ્રત્યેક કિંમત માટે ગણ $B$ માં ફક્ત એક જ પ્રતિબિબ મળતું હોય તેને કેવા પ્રકારનું વિધેય કહેવાય $?$
  • A
    વિધેય ન કહેવાય
  • B
    એક$-$એક વિધેય કહેવાય
  • અચળ વિધેય કહેવાય
  • D
    અનેક$-$એક વિધેય

Answer: C.

View full solution
Q 5MCQ1 Mark
$f : A \rightarrow B$ માટે પ્રદેશ $A$ માંની કોઈ બે ભિન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે તો તે સંબંધને શું કહેવાય $?$
  • A
    એક$-$એક વિધેય કહેવાય.
  • અનેક$-$એક વિધેય કહેવાય.
  • C
    એક$-$અનેક વિધેય કહેવાય.
  • D
    અનેક$-$અનેક વિધેય કહેવાય.

Answer: B.

View full solution

Generate a વિધેય paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App