Question
વિધેયના પ્રદેશ અને સહપ્રદેશની વ્યાખ્યા આપો.

Answer

વિધેય નો પ્રદેશ : ધારો કે $f : A \rightarrow B$ છે તો ગણ $A$ ને વિધેય નો પ્રદેશ કહેવામાં આવે છે તેને સંકેત માં $Df$ વડે દર્શાવવામાં આવે છેવિધેય નો સહપ્રદેશ : ધારો કે $f : A \rightarrow B$ છે તો ગણ $B$ ને વિધેય નો સહપ્રદેશ કકહેવામા આવે છે

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

TANI શબ્દના બધા જ અક્ષરોની કેટલી ગોઠવણી એવી હશે કે જેમાં સ્વર ભેગા જ આવે ?
જો ચલ $X$ નું ચતુર્થક વિચલન $12$ હોય અને $3x+4 y-20=0$ હોય, તો નું ચતુર્થક વિચલન શોધો.
એક બહુમાળી મકાનમાં $40$ ફ્લૅટ છે. એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં આ $40$ ફ્લૅટમાંથી $5$ ફ્લેટ સુશોભન માટે પદિક નિદર્શન દ્વારા પસંદ કરવા છે, તો પદિક નિદર્શ કેવી રીતે પસંદ થાય તે સમજાવો.
${ }^n C_2=28$ ની અજ્ઞાત સંખ્યા શોધો.
એક બસ કંપનીની $77$ બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે. કોઈ એક દિવસે કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યાના નીચે આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
મુસાફરોની સંખ્યા $2$ $7$ $10$ $18$ $25$ $30$ $37$
બસની સંખ્યા $1$ $4$ $11$ $17$ $23$ $16$ $5$
“ગૌણ માહિતી પ્રાથમિક માહિતી જેટલી વિશ્વસનીય નથી” આ વિધાનની ચર્ચા કરો.
ગુણોત્તર-શ્રેણી 2, 6, 18,... નાં પ્રથમ પાંચ પદોનો સરવાળો શોધો.
જો એક ગુણોત્તર-શ્રેણી માટે $a=\frac{81}{32}$ અને $r=-\frac{2}{3}$હોય, તો $T _6$ શોધો.
નીચે આપેલ આવૃત્તિ $–$ વિતરણ માટે ‘થી ઓછા ‘ પ્રકારનું સંચયી આવૃત્તિ $–$ વિતરણ બનાવો.
પ્રાપ્તાંક $10$ $20$ $30$ $40$ $50$
આવૃત્તિ $10$ $30$ $30$ $20$ $10$
એક વર્ગમાં $50$ વિદ્યાર્થીઓ છે જેમાં $30$ છોકરાઓ છે. છોકરાઓ અને છોકરીઓના સરેરાશ વજન અનુક્રમે $44$ કિગ્રા અને $40$ કિગ્રા હોય, તો બધા વિદ્યાર્થીઓનું સરેરાશ વજન શોધો.