Question types

ફરરર... question types

58 questions across 6 question groups — pick any mix to generate a આસપાસ (પર્યાવરણ) paper with step-by-step answer keys.

58
Questions
6
Question groups
5
Question types
Sample Questions

ફરરર... questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

કયું પંખી પોતાની ડોક પાછળની તરફ ફેરવી શકે છે $?$ 
  • A
    મોર
  • B
    કોયલ
  • કબૂતર 
  • D
    ઘુવડ

Answer: C.

View full solution
પાંદડાં સીવીને માળો બનાવતું પંખી કયું છે $?$ 
  • A
    કાગડો
  • B
    ચકલી
  • દરજીડો
  • D
    કબૂતર

Answer: C.

View full solution
વાંકી અને અણીદાર ચાંચ કયા પંખીની હોય છે $?$
  • A
    મોર
  • B
    કબૂતર
  • પોપટ
  • D
    કાગડો

Answer: C.

View full solution
વિભાગ વિભાગ ઉતર
$(૧)$ મોર $(૧)$ વાકી અને અણીદાર લાલ ચાંચવાળું પંખી $(૧).............$ 
$(૨)$ પોપટ $(૨)$ સુંદર માળો ગૂંથનાર પંખી $(૨).............$ 
$(૩)$ સુગરી $(૩)$ રાત્રે જોઈ શકનાર પંખી $(3).............$ 
$(૪)$ ઘુવડ $(૪)$ શિકારી પંખી $(૪).............$ 
  $(૫)$ સુંદર રંગબેરંગી પીછાંવાળું પંખી  
View full solution
વિભાગ વિભાગ ઉતર
$(૧)$ ઘુવડ $(૧)$ શિકારી પંખી $(૧).............$ 
$(૨)$ બાજ $(૨)$ વાંકી અને અણીદાર લાલ ચાંચવાળું પક્ષી $(૨).............$ 
$(૩)$ પોપટ $(૩)$ સુંદર માળો ગુંથનાર પક્ષી $(3).............$ 
$(૪)$ સુગરી $(૪)$ રાત્રે જોઈ શકનાર પંખી $(૪).............$ 
  $(૫)$ બીજાના માળામાં રહેનાર પંખી  
View full solution

Generate a ફરરર... paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App